ટીવી એક્ટ્રેસ મુનમુન દત્તાએ નવા લૂકમાં નવી તસવીરો શેર કરી છે આ વખતે બ્લૂ ડ્રેસમાં 'બબીતાજી'નો પરી લૂક સામે આવ્યો છે ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ બબીતા જી પોતાની સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવે છે મુનમુન દત્તા ચાહકોને સાથે પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે મુનમુન દત્તા તેના ફેન્સ માટે અવારનવાર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે મુનમુન દત્તાની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે મુનમુન દત્તા પોતાની એક્ટિંગના કારણે હંમેશા ચર્ચામાં રહે છે મુનમુન દત્તાની રિલેશનશીપની વાતને લઇને ખુબ હેડલાઇન્સ બની હતી તમામ તસવીરો મુનમુન દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે