હૉટ એન્ડ બૉલ્ડ ગર્લ ગણાતી નિકીતા દત્તાએ નવા લૂકમાં તસવીરો શેર કરી છે આ વખતે એક્ટ્રેસ નિકીતા દત્તાનો ઓરેન્જ ડ્રેસમાં કિલર લૂક સામે આવ્યો છે 'કબીર સિંહ' ફેમ નિકિતા દત્તા તેના બોલ્ડ લુક માટે હંમેશા ચર્ચામાં રહે છે યલો ડ્રેસ, ઓપન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે નિકિતા દત્તાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના નવા ફોટા પોસ્ટ કર્યા છે નિકિત્તા દત્તાએ પોતાની કિલર સ્ટાઇલથી ચાહકોને દિવાના બનાવી દીધા છે 'કબીર સિંહ' ફેમ એક્ટ્રેસની તસવીરો ખૂબ જ લાઈક અને શેર કરવામાં આવી રહી છે નિકિતાએ ફિલ્મ કબીર સિંહમાં જિયા શર્માની ભૂમિકા ભજવીને ચાહકોનું દિલ જીતી લીધું હતું નિકિતા દત્તા સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો નિકિતા દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે