નિક્કી તંબોલી દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે

અભિનેત્રીએ ગ્લેમરસ લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે

નિક્કીનો બોલ્ડ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે

બોડીકોનો ડ્રેસમાં બેડ પર નિક્કીએ કાતિલ પોઝ આપ્યા છે

ફેન્સ પણ તેના આ લૂકના વખાણ કરી રહ્યા છે

કેમેરાની સામે નિક્કીએ અલગ-અલગ અંદાજમાં બોલ્ડ પોઝ આપ્યા છે

નિક્કી મોડેલ અને ટેલિવિઝન પર્સનાલિટી છે

તેણે અભિનયની શરૂઆત દક્ષિણ ભારતીય ફિલ્મોથી કરી હતી

નિક્કીએ હિન્દી રિયાલિટી શો બિગબોસ 14માં ભાગ લીધો હતો

નિક્કી અનેક મ્યુઝિક વીડિયો અને ફેશન ફોટોશૂટમાં પણ જોવા મળી છે