ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઇએ તાજેતરમાં જ લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે



રશ્મિ દેસાઇની ગાર્ડનમાં મસ્તીભરી તસવીરો વાયરલ થઇ રહી છે



ગાર્ડનમાં એકથી એક હટકે પૉઝ સાથે મસ્તીભરી અદાઓ બતાવી રહી છે



ટીવી સ્ટાર રશ્મિ દેસાઇએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો અને તસવીરો શેર કરી છે



13 ફેબ્રુઆરી 1986ના રોજ જન્મેલી રશ્મિ આજે 36 વર્ષની છે



એક્ટ્રેસે પોતાના અભિનય અને નૃત્ય દ્વારા ટીવી જગતમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે



અગાઉ રશ્મિ દેસાઈએ ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું હતું



રશ્મિએ 2006માં આવેલા હિન્દી ટીવી શો રાવણથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી



વર્ષ 2008માં રશ્મિ પરી હૂં મેંમાં જોવા મળી હતી. આ પછી જ્યારે અભિનેત્રીએ ‘ઉત્તરન’માં તપસ્યાનું પાત્ર ભજવ્યું



તમામ તસવીરો રશ્મિ દેસાઇના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે