સિમરન બુધરૂપ એક જાણીતી ટીવી અભિનેત્રી છે.

સિમરને તાજેતરમાં જ ફોટોશૂટ કરાવ્યું છે

ફોટોમાં તે દરિયાકિનારે એન્જોય કરતી જોવા મળી રહી છે

સિમરનને સ્ટાર પ્લસના લોકપ્રિય શો 'પંડ્યા સ્ટોર'માં રિષિતા પંડ્યાની ભૂમિકાથી ઘરે ઘરે લોકપ્રિય બની હતી

ત્યારબાદ તેણે મુંબઈની પ્રતિષ્ઠિત મીઠીબાઈ કોલેજમાંથી પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે.

સિમરને તેની એક્ટિંગ કરિયરની શરૂઆત ખૂબ જ નાની ઉંમરે કરી હતી.

તેણે નઝર, પંડ્યા સ્ટોર,કુમકુમ ભાગ્ય, દુર્ગા - માતા કી છાયા સહિત અનેક શોમાં કામ કર્યું છે

સિમરને વેબ સીરિઝ 'પ્રેમ ગલી' (Prem Gali) અને કેટલીક અન્ય શોર્ટ ફિલ્મોમાં કામ કર્યું છે.

સિમરન તેના બોલ્ડ અંદાજ અને ફિટનેસ માટે જાણીતી છે.

All Photo Credit: Instagram