ટીવી અભિનેત્રી નુસરત ભરૂચાએ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે



આ વખતે 39 વર્ષીય નુસરત ભરૂચાનો રેડ ડ્રેસમાં બિન્દાસ અવતાર જોવા મળ્યો છે



સ્માઇલી ફેસ, ન્યૂ હેરસ્ટાઇલ અને મદહોશ અદાઓ સાથે લૂકને કેરી કર્યો છે



નુસરત ભરૂચાએ રવિવારે તેની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી હતી



અભિનેત્રીએ ન માત્ર તેના ઉત્તમ અભિનયથી માત્ર દર્શકોને પ્રભાવિત કર્યા છે



આ તસવીરોમાં નુસરત ભરૂચાએ તેનો ખૂબ જ કિલર લુક બતાવ્યો છે



એક્ટ્રેસનો આ લેટેસ્ટ લૂક જોઈને તેના ફેન્સ દીવાના થઈ ગયા છે



નુસરતે સાબિત કર્યું છે કે તે કોઈપણ પ્રકારની ભૂમિકા સુંદર રીતે ભજવી શકે છે



આ ફોટોશૂટ માટે નુસરતે ફેન્સી યલો ડ્રેસ પહેર્યો છે. આ અવતારમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે



તમામ તસવીરો નુસરત ભરૂચાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે