32 વર્ષની એક્ટ્રેસ ટીના દત્તાની હૉટનેસ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે



આ વખતે ટીવી એક્ટ્રેસ ટીનાના બ્લેક ગાઉનમાં શાનદાર પૉઝ સામે આવ્યા છે



ટીવી એક્ટ્રેસ ટીવી શૉ ઉતરણમાં ઇચ્છાનું પાત્ર ભજવીને જાણીતી થઇ હતી



ટીનાએ રિયાલિટી ખતરો કે ખિલાડી અને બિગ બૉસમાં પણ ભાગ લીધો હતો



ટીના દત્તા ફિટ રહેવા યોગ અને પિલેટ્સ પર કામ કરે છે



એક્ટિંગની સાથે અભિનેત્રી પૉલ ડાન્સિંગ અને કિકબૉક્સિંગ કરે છે



ટીનાએ બાળ કલાકાર તરીકે બંગાળી ફિલ્મ પિટા માતા સંતાનમાં કામ કર્યુ હતુ



ટીનાએ ઐશ્વર્યા રાય સાથે ફિલ્મ ચોકેર બાલીમાં અભિનય કર્યો હતો.



ટીના દત્તા સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો ટીના દત્તાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે