ટીવી અભિનેત્રી મૌની રૉયે ન્યૂ લૂકથી ઇન્ટરનેટનું તાપમાન વધાર્યુ છે



આ વખતે મૌની રૉયે સાડીમાં કર્વી એન્ડ ટૉન્ડ ફિગર ફ્લૉન્ટ કર્યુ છે



મૌની રૉયે ગુલાબી સાડીમાં કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



ઓપન લૉન્ગ હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



ટીવી અને બૉલીવુડ સ્ટાર મૌની રૉય દિલકશ અંદાજ માટે ખુબ જાણીતી છે



ફેન્સ મૌનીના સ્ટાઇલિશ અવતારને જોવા માટે હંમેશા ઉતાવળા રહે છે



એક્ટ્રેસનો ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહ્યો છે



સાડીમાં મૌની ખૂબ જ કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે



તમામ તસવીરો મૌની રૉયના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે