ટીવી અભિનેત્રી નિક્કી તંબોલીના ઇન્સ્ટાગ્રામ પરથી ખાસ તસવીરો સામે આવી છે



કલરફૂલ ડ્રેસમાં નિક્કી તંબોલીની અદાઓ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે



ઓપન બ્રાઉન હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



બિગ બોસ ફેમ એક્ટ્રેસ નિક્કી તંબોલીએ ફરી એકવાર ફોટોશૂટ કરાવ્યું છે



નિક્કી તંબોલી ખાસ કરીને તેના બોલ્ડ એક્ટ માટે હેડલાઇન્સમાં રહે છે



સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી નિક્કી તંબોલી અવારનવાર પોતાના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે



નિક્કીએ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે અને તેની કિલર સ્ટાઇલથી ચાહકોને ચોંકાવી દીધા છે



અભિનેત્રી નિક્કી તંબોલીએ સાઉથની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે



ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. 'બિગ બોસ' પછી તેના ફેન્સની યાદી ઘણી લાંબી થઈ ગઈ છે



તમામ તસવીરો નિક્કી તંબોલીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે