ટીવી એક્ટ્રેસ રિદ્ધિમા પંડિતે નવું ફોટોશૂટ કરાવ્યું છે



ટીવી એક્ટ્રેસ રિદ્ધિમા પંડિત સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે.



રિદ્ધિમાનું નામ એકતા કપૂરની સીરિયલ નાગિન 7 સાથે જોડાઈ રહ્યું છે.



દાવો કરવામાં આવી રહ્યો છે કે આ શોમાં રિદ્ધિમા લીડ રોલ કરી રહી છે.



હાલમાં જ રિદ્ધિમા પંડિતે એક નવું ફોટોશૂટ કરાવ્યું છે



રિદ્ધિમાની આ સ્ટાઈલ ફેન્સને પણ ખૂબ પસંદ આવી રહી છે.



રિદ્ધિમા પંડિતે આ તસવીરો તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે



જેમાં તે બેકલેસ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.



આ ફોટોશૂટમાં રિદ્ધિમા પંડિતે ઘણા પોઝ આપ્યા છે.



All Photo Credit: Instagram



Thanks for Reading. UP NEXT

'બહૂ હમારી રજનીકાન્ત' ફેમ રિદ્ધિમાનો શૉર્ટ ડ્રેસમાં શાનદાર લૂક

View next story