ટીવી અભિનેત્રી અદા ખાને આ વખતે ખાસ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે



આ વખતે પિન્ક ડ્રેસ પહેરી અદા ખાને કેમેરા સામે બેસ્ટ પૉઝ આપ્યા છે



ઓપન સિલ્કી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે



નાગિન ફેમ અદા ખાને ફરી એકવાર તસવીરો શેર કરી છે. અદા ગોર્જિયસ લાગી રહી છે



અદા ખાન નાગિન સિરિયલમાં કાલી નાગિનનો રોલ પ્લે કરતી હતી



અદાને ચાહકો ખૂબ જ પસંદ કરે છે. અદા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે



અદા પોતાની નવી નવી તસવીરો શેર કરીને આકર્ષણનું કેન્દ્ર બને છે



અભિનેત્રી અદા ખાનની આ અદાઓ જોઇને ફેન્સ તો ભાન ભૂલી જશે



અવારનવાર પોતાના હૉટેસ્ટ લૂકથી અદા ખાન ફેન્સના દિલ જીતી રહી છે



તમામ તસવીરો અદા ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે