નિયતિ ફતનાની ટીવીની જાણીતી એક્ટ્રેસ છે.

તેણે તાજેતરમાં જ નવું ફોટોશૂટ કરાવ્યું છે

જેમાં તે દરિયામાં મસ્તી કરતી જોવા મળી રહી છે

આ ફોટોશૂટમાં તેનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે

તેણે 2016માં ટીવી સીરિયલ D4 – Get Up and Danceથી અભિનયની શરૂઆત કરી હતી.

તેને Nazar માં પિયા રાઠોડની ભૂમિકા ભજવીને લોકપ્રિયતા મળી હતી

2023માં તેણે વેબ સિરીઝ Dear Ishqથી OTT ડેબ્યૂ કર્યું હતું.

તે જ વર્ષે તે Fuh se Fantasy ના એક એપિસોડમાં પણ જોવા મળી હતી

2025માં તેમની વેબ સિરીઝ Rose Garden રિલીઝ થઈ હતી.

All Photo Credit: Instagram