ટીવીની હૉટ ગર્લ તરીકે જાણીતી શિવાંગી જોશીએ નવા લૂકમાં પૉઝ આપ્યા છે શિવાંગી જોશીએ આ વખતે લેટેસ્ટ લૂકમાં અદાઓ ફ્લૉન્ટ કરી છે યંગ ગર્લ શિવાંગી જોશીનું આ વખતે બ્લેક ફોટોશૂટ વાયરલ થયુ છે નાના પડદાની લોકપ્રિય અભિનેત્રી શિવાંગી જોશીની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે ઓપન કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે એક્ટ્રેસ લૂકને કેરી કર્યો છે અભિનેત્રીની સિમ્પલ ડ્રેસ લૂકમાં તસવીરો વાયરલ થઈ રહી છે દરરોજ ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા અને વીડિયો શેર કરીને તેના ચાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે શિવાંગી ટીવી શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'થી ઘર-ઘરમાં જાણીતી બની ગઈ હતી ટીવી શો સિવાય શિવાંગી ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે તમામ તસવીરો શિવાંગી જોશીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે