તાજેતરમાં તમન્નાએ તેના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે.

સાઉથ એક્ટ્રેસ તમન્ના ભાટિયા ગ્રીન સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

તમન્ના ભાટિયાએ સાડી સાથે મેચિંગ કટઆઉટ બ્લાઉઝ પહેર્યું છે

હાલમાં અભિનેત્રી તેની હોટ તસવીરોને લઈ ચર્ચામાં છે.

તમન્ના ભાટિયાએ નીલમણિની ઇયરિંગ્સ સાથે તેના લુકને એક્સેસરીઝ કર્યો હતો.

તમન્ના ભાટિયા આ ડિઝાઇનર સાડીમાં ચાહકોને આકર્ષવામાં સફળ રહી છે

ફેન્સ તેના સુંદર લુકના વખાણ કરી રહ્યા છે.

અન્ય એક તસવીરમાં તે બ્લુ રંગની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

તમન્ના ભાટિયા હિન્દી ફિલ્મોની સાથે તેલુગુ અને તમિલ ફિલ્મોમાં દેખાય છે.

All Photo Credit: Instagram