‘ફેમિલી મેન’ અભિનેત્રી શ્રેયા ધનવંતરીએ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યુ છે.

આ ફોટોશૂટની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે

શ્રેયા 'ધ ફેમિલી મેન', 'સ્કેમ 1992' જેવી વેબ સીરિઝમાં જોવા મળી ચૂકી છે

શ્રેયા ધનવંતરી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

તાજેતરમાં જ શ્રેયાએ તસવીરો પોસ્ટ કરી છે

શ્રેયાએ હોટ ફોટોશૂટ શેર કર્યું છે

તસવીરોમાં શ્રેયા તેના શર્ટના બટન વગર ખુલ્લા દેખાવમાં પોઝ આપતી જોવા મળે છે.

શ્રેયા ધનવંતરીએ પોતાની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો શેર કરી છે

આ ફોટોશૂટમાં શ્રેયા તેના અત્યાર સુધીના સૌથી ગ્લેમરસ લુકમાં જોવા મળી રહી છે

All Photo Credit: Instagram