કિરણ ખેર આજે જે પણ કંઈ છે તેની પાછળ તેના સંઘર્ષનો હાથ છે

બોલિવૂડથી લઈ રાજનીતિ સુધી તેની લાઇફમાં ઘણો સંઘર્ષ કર્યો છે

કિરણ ખેરનો જન્મ 14 જૂન 1952ના રોજ ચંદીગઢમાં થયો છે

કિરણે તેનું ગ્રેજ્યુએશન ચંદીગઢમાં કર્યુ છે

કિરણે કરિયરની શરૂઆત વર્ષ 1973માં પંજાબી ફિલ્મ અસર પ્યાર દા થી કરી હતી

ઘણા સંઘર્ષ બાદ તે બોલિવૂડમાં પગ જમાવવામાં સફળ રહી અને શાનદાર ફિલ્મો આપી

શાનદાર અભિનય બદલ તેને રાષ્ટ્રીય પુરસ્કારથી પણ નવાજવામાં આવી ચુકી છે

આર્થિક તંગીના કારણે તેના પરિવાર પર મુસીબતો આવી પરંતુ હાર ન માની

પ્રથમ લગ્ન તૂટ્યા બાદ કિરણે 1985માં અનુપમ ખેર સાથે લગ્ન કર્યા

અનુપમ ખેર અને કિરણ ખેરને આદર્શ કપલ માનવામાં આવે છે



અભિનેત્રી હોવાની સાથે તે રાજનીતિમાં પણ સક્રિય છે, તે ચંદીગઢથી સાંસદ છે, 2019માં તે ફરી ચૂંટણી જીતી હતી