દૂધને સૌથી પૌષ્ટિક ખોરાક માનવામાં આવે છે



દૂધ પીવાથી શરીરને એનર્જી મળે છે



હાથણીના દૂધમાં 60 ટકાથી વધુ



આલ્કોહોલ મળી આવ્યું હતું



હાથી શેરડી વધુ ખાય છે



વધુ રસ પીવે છે



શેરડીમાં આલ્કોહોલનું પ્રમાણ તેના શરીરમાં રહે છે



હાથણીનું દૂધ માણસો પીવા માટે યોગ્ય નથી



તેમાં ખતરનાક રસાયણો હોય છે



જો કોઈ વ્યક્તિ દૂધ પીવે છે, તો તે તેને પચાવી શકતું નથી.