એસએસ રાજામૌલીની RRR ફિલ્મની પણ રીલિઝ અટકાવાઇ છે પ્રભાસની 'રાધે શ્યામ' ની પણ રિલીઝ ડેટ ટળી છે અક્ષય કુમારની ફિલ્મ 'પૃથ્વીરાજ' પણ હમણા રીલિઝ નહી થાય શાહિદ કપૂર સ્ટાર ફિલ્મ 'જર્સી'ની રીલિઝ પણ અટકાવાઇ છે ફિલ્મમેકર સંજય લીલા ભણસાળીની બોલિવૂડ ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' ની રીલિઝ પણ અટકાવાઇ છે. રણવીર સિંહની જયેશભાઇ જોરદાર ફિલ્મની રીલિઝ પણ અટકાવાઇ છે અક્ષય કુમાર સ્ટારર બચ્ચન પાંડે ફિલ્મની રીલિઝ અટકી ગઇ છે.