રૂપાલી ગાંગુલી
સ્ટારર ટીવી શો 'અનુપમા' હાલ ટોપ 10 રેંકિંગમાં છે.


અનુપમા સિરિયલમાં
રૂપાલી ગાંગુલીનો રોલ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.


રૂપાલી ગાંગુલીના
પુત્રનું નામ રૂદ્રાંશ (ઉ.વ.6) છે.


રૂપા ગાંગુલીનો જન્મ
5 એપ્રિલ, 1977 ના રોજ કોલકાતામાં થયો છે.


રૂપાલી ગાંગુલીએ
ભાભી, કાવ્યાંજલિ, કહાની ઘર ઘર કી જેવી સીરિયલમાં કામ કર્યુ છે.