દુનિયામાં અનેક સ્થળો છે જે ફરવા માટે ખૂબ લોકપ્રિય હોય છે.



આ સુંદર સ્થળમાં ઉલ્કો ટેમિયો પણ સામેલ છે.



આ આઇલેન્ડ ફિનલેન્ડ દેશમાં આવેલો છે.



આ આઇલેન્ડ પર વિશ્વભરમાં લોકો ફરવા માટે આવે છે.



આ દુનિયાનો પ્રથમ ફોન ફ્રી આઇલેન્ડ છે



આ આઇલેન્ડ પર ફોન સાથે પ્રવેશ મળતો નથી.



અહીની સુંદરતા જોઇને તમે પણ ખુશ થઇ જશો



આ આઇલેન્ડ ઇસ્ટન ગલ્ફ નેશનલ પાર્કનો પણ એક ભાગ છે



એટલા માટે અહી ફોન લઇને જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.



આ આઇલેન્ડ પર ફરવા તમારે ફોન વિના જ જવું પડશે