મોનસૂનની સિઝનમાં બીમારીનો ખતરો વધે છે

મોનસૂનમાં હેલ્ધી રાખશે આ 5 જડીબુટ્ટી

મોનસૂનમાં તુલસીનું કરો સેવન

તુલસીમાં એન્ટી બેક્ટિરિયલ ગુણ હોય છે

તુલસી ઇમ્યુનિટિ બૂસ્ટર પણ છે

આદુ એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર છે

મોનસૂનમાં આદુને રૂટીન ડાયટમાં કરો સામેલ

લસણમાં પણ રોગાણુરોધી ગુણ હોય છે

અશ્વગંધા પણ ઇમ્યુનિટી બૂસ્ટર છે.

લીમડો એન્ટીવાયરલ ગુણોથી ભરપૂર છે

લીમડો પણ આપને વાયરલ ઇન્ફેકશન બચાવશે

ત્રિફળા પણ આપને સિઝનલ બીમારીથી બચાવશે