આંખોની રોશની વધારશે આ 6 સુપર ફૂડ આંખ શરીરનું મહત્વપૂર્ણ અંગ છે. તેને હેલ્ધી રાખવા માટે પોષ્ટિક ચીજો ખાવી જરૂરી શાકાહારી ફૂડ આંખો માટે ઉત્તમ છે બીટા કરોટીનથીયુક્ત શક્કરિયા લો જે આંખોની રોશની વધારશે લીલા પાનના શાક ખાવા ફાયદાકારક પાલકનું સેવન આંખો માટે ઉપયોગી આંખોની રોશની વધારવા સંતરા ઉપયોગી ગાજરનું સેવન પણ આંખોની રોશની વધારશે વિટામિન એથી ભૂરપૂર જાંબુ પણ ફાયદાકારક