દિવાળી, ભારતના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે. દેશના મોટાભાગના શહેરોમાં તૈયારીઓ ચાલી રહી છે. આજે અમે જણાવીશું કે પાકિસ્તાનમાં દિવાળીની રજા છે કે નહીં. પાકિસ્તાનમાં રહેતા હિન્દુ પરિવારો દિવાળીની ઉજવણી કરે છે દિવાળીની ઉજવણી ભારતમાં જેવી રીતે હિંદુ વસ્તીમાં કરવામાં આવે છે. આ લોકો ભારતની જેમ જ ફટાકડા ફોડે છે અને શણગાર પણ કરે છે. પાકિસ્તાનમાં દિવાળી પર લોકો મંદિરે જાય છે અગાઉ પાકિસ્તાનમાં દિવાળીની રજા ન હતી પાકિસ્તાનમાં દિવાળીની સત્તાવાર રજા નથી પરંતુ હિન્દુ લોકોને દિવાળીની રજા આપવામાં આવે છે