કસ્ટર્ડ એપલ એક ફાયદાકારક ફળ છે. આ ફળ પ્રોટીન, વિટામીન અને ફાઈબરથી ભરપૂર હોય છે તે કેન્સરથી બચાવે છે મૂડ સારો કરે સારું પાચનતંત્ર જાળવી રાખે હૃદય રોગનું જોખમ ઘટાડે દૃષ્ટિમાં સુધારો કરે ત્વચા માટે સારું શરીરમાં સોજો ઓછો કરો