67 વર્ષના હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર અપરિણીત છે



UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અપરિણીત છે. તેમણે સંન્યાસ લઇ લીધો છે



નવીન પટનાયક વર્ષ 2000થી ઓડિશાના મુખ્યમંત્રી છે. તે 75 વર્ષના થઇ ગયા છે અને આજીવન અપરિણીત રહ્યા છે.



પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ક્યારેય લગ્ન નથી કર્યા. તેઓ સતત ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા છે.