કેન્દ્રીય ગૃહમંત્રી
અમિત શાહ બે દિવસના મહારાષ્ટ્ર પ્રવાસે છે.


રવિવારે સવારે
તેમણે દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિરમાં પૂજા કરી.


અમિત શાહે
મંદિરમાં આરતી તથા અભિષેક કર્યો હતો


તમામ તસવીર સૌજન્ય
અમિત શાહ ટ્વીટર