એક્ટ્રેસ જાહ્નવી કપૂરની તસવીરો વાયરલ રેડ કલરના ડ્રેસમાં જાહ્નવી ખૂબ જ સુંદર લાગે છે ફેન્સને પણ જાહ્નવીની તસવીરો પસંદ આવી છે જાહ્નવી ખૂબ જ બિંદાસ અંદાજમાં જોવા મળી આ તસવીરોમાં જાહ્નવી સુંદર લાગી રહી છે