ખજૂરની તાસીર ગરમ હોવાથી શિયાળામાં તેનું સેવન શરીરમાં ગરમાવો આપે છે.

ખજૂર (Dates)

શિયાળમાં ગોળનું સેવન જરૂર કરવું જોઈએ. ગોળ ખાવાથી મેટાબોલિઝમ સારું રહે છે.

ગોળ (Jaggery)

શિયાળામાં શરીરને ગરમ રાખવા તલનું પણ સેવન કરી શકો છે. તલ સફેદ અને કાળા એમ બે રંગના હોય છે.

તલ (Sesame Seeds)

શિયાળો આવતાં જ માર્કેટમાં ગાજર મળવા લાગે છે. દિલ, દિમાગ, નસ અને શરીરની તંદુરસ્તી માટે ઘણા ફાયદાકારક છે

ગાજર (Carrot)