કોરોના કાળમાં ઈમ્યુનિટી વધારવા બદામ જરૂર ખાવી જોઈએ. તેનાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે

રોગ પ્રતિકારક શક્તિ વધે

બદામ ખાવાથી હાડકા પણ મજબૂત થાય છે. તેમાં કેલ્શિયમની સારી માત્રા હોય છે.

હાડકાને બનાવે મજબૂત

બદામ બાળકોનુ દિમાગ તેજ બનાવે છે અને આઈક્યુ લેવલ વધારે છે. બદામમાં મળતું પ્રોટીન બ્રેન સેલ્સને રિપેર કરવામાં મદદ કરે છે

દિમાગ તેજ બનાવે અને આઈક્યુ વધારે

ન્યૂટ્રિશંસથી ભરપૂર બદામ બ્લડ ક્લોટિંગથી પણ બચાવે છે. બદામમાં પ્રોટીન અને આયરન મોટી માત્રામાં હોય છે.

બદામ બ્લડ ક્લોટિંગથી પણ બચાવે

બદામ બ્રેન હેલ્થ માટે ખૂબ જરૂરી છે. બદામ ખાવાથી યાદશક્તિ તેજ થાય છે. બાળકોની મેમરી વધારવા રોજ બદામ ખવરાવવી જોઈએ

યાદશક્તિ વધારે છે