તુરિયા શરીરને ઠંડક પહોંચાડે છે

સ્વાસ્થ્યવર્ધક તુરિયા

તુરિયા પોષક તત્વોથી ભરપૂર છે

લાભકારી તુરિયા

તુરિયામાં એન્ટી ઇમ્ફલામેટરી ગુણ હોય છે

ગુણકારી તુરિયા

જે શરીરને સંક્રમણના ખતરાથી બતાવે છે

તુરિયાના ગુણો

શોધકર્તા મુજબ તુરિયા માથાના દુખાવાને દૂર કરવામાં કારગર છે

તુરિયાના ઔષધિય ગુણ

તુરિયામાં એન્ટી અલ્સર ગુણ છે, જે ગૈસ્ટ્રિક અલ્સરથી બચાવે છે

એન્ટી અલ્સર તુરિયા

તુરિયા ડાયાબિટિસને દૂર કરવામાં પણ કારગર છે

ડાયાબિટિસ ગુણકારી

તુરિયા વધતાં જતાં વજનને પણ નિયંત્રિત રાખે છે

મેદસ્વીતા ઘટાડશે