આખા દિવસમાં કેટલા ચમચી શુગર લેવી જોઇએ?
દિવસમાં ફૂડ અને પ્રત્યક્ષ એમ કુલ 6 ચમચી ખાંડ લેવી જોઇએ
ભારતમાં દર વર્ષે 80% મોત ડાયાબિટિશના કારણે થાય છે
વધુ શુગર લેવાથી કઇ બીમારી થાય છે?
ટાઇપ-1 ટાઇપ-2 ડાયાબિટીઝ થવાનું જોખમ રહે છે.
વધુ શુગર લેવાથી હાર્ટ સંબંધિત સમસ્યા થઇ શકે
શુગરની વધુ માત્રાથી મેદસ્વીતા વધે છે
વધુ શુગર લેવાથી માથામાં દુખાવો થાય છે
વધુ શુગર માનસિક તણાવ ઉત્પન કરે છે