સ્કિનની ફંગસની સમસ્યામાં આ ટિપ્સ કારગર આ સમસ્યામાં કારગર છે ઘરેલુ ટિપ્સ તજનું પાણી ખાલી પેટ પીવો આ રીતે કરો તજનું પાણી તૈયાર એક અડઘો કપ ગરમ પાણી લો તેમાં 2 ચપટી તજ પાવડર નાખો આ પાણી રોજ ખાલી પેટ પીવો સ્કિન ફંગસની સમસ્યા દૂર થશે