ભોજપુરી સ્ટાર મોનાલિસાની નવી તસવીરોએ ફેન્સની વચ્ચે બઝ પકડ્યો છે



હૉટ ગર્લ મોનાલિસાએ એરપોર્ટ પર ફોટોશૂટ કરાવ્યું છે



એક્ટ્રેસે ફ્લાઇટમાં બેસીને એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



40 વર્ષીય મોનાલિસા હજુ પણ હૉટનેસ અને ફિટનેસમાં ટૉપ પર છે



ભોજપુરી ગર્લ મોનાલિસાનું સાચુ નામ અંતરા વિશ્વાસ છે



મોનાલિસાએ એરપોર્ટ પર એકદમ કૂલ અંદાજમાં શાનદાર પૉઝ આપ્યા



પોતાના ગ્લેમરસ અંદાજથી મોનાલિસાએ હજારો ફેન્સનું દિલ જીતી લીધું



આ દરમિયાન એક્ટ્રેસે પિન્ક ટીશર્ટ અને લાઇટ બ્લૂ જીન્સ પહેરેલું છે



એક્ટ્રેસે ફ્લાઇટમાં બેસીને એક બુક્સ વાંચી રહી છે



મોનાલિસા સોશ્યલ મીડિયા પર હંમેશા તસીવરો અને વીડિયો શેર કરતી રહે છે