આ ફૂડ વધારે છે હિમોગ્લોબિન બીટમાં આયરનની માત્રા વધુ છે બીટ હિમોગ્લોબિન વધારે છે આંબળા જાંબુનું મિક્સ જ્યુસ પીવો આ જ્યુસ હિમોગ્લોબિન વધારશે પિસ્તામાં આયરનની માત્રા વધુ છે દાડમ પોષકતત્વોનો ખજાનો છે દાડમમાં મેગ્નેશિયમ, પોટેશિયમ છે આયરન, વિટામિન સી ભરપૂર માત્રામાં છે દાડમના સેવનથી હિમોગ્લોબિન વધશે સફરજનનું સેવન પણ હિમોગ્લોબિન વધારશે હિમોગ્લોબિન વધારવા પાલકનું કરો સેવન