આ લક્ષણો દર્શાવે આયરનની ઉણપ

આ લક્ષણો દર્શાવે આયરનની ઉણપ



શું થોડા કામે વધુ થાક લાગે છે.



દરેક સમયે નબળાઈ અનુભવવી.



શ્વાસ લેવામાં તકલીફ થાય છે



આપના વાળ વધુ ખરે છે

ગળામાં ખરાશની સમસ્યા રહે છે.

આપને અતિશય તરસ લાગે છે



અચાનક ચક્કર આવે છે?



વારંવાર માથામાં દુખાવો થાય છે?



ઉપરોક્ત લક્ષણો આયરની ઉણપ દર્શાવે છે