દિવ્યાંકા ત્રિપાઠીએ ભોપાલની નૂતન કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. દિવ્યાંકાએ તેની કારકિર્દીના પ્રારંભમાં દૂરદર્શનમાં પ્રથમ કામ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન દિવ્યાંકાને 250 રૂપિયાનો પગાર મળ્યો હતો. દિવ્યાંકા ત્રિપાઠી આર્મી બેકગ્રાઉન્ડથી છે રિપોર્ટ્સ અનુસાર, દિવ્યાંકાની નેટવર્થ લગભગ 37 કરોડ રૂપિયા છે. દિવ્યાંકાએ બનુ મેં તેરી દુલ્હનથી નાના પડદા પર ડેબ્યુ કર્યું હતું. દિવ્યાંકાએ આ શો દ્વારા ઘર-ઘર લોકોના દિલો પર રાજ કરવાનું શરૂ કર્યું. યે હૈ મોહબ્બતેંમાં ઈશિતાની ભૂમિકા ભજવીને તે પ્રખ્યાત થઈ. આ શો પછી દિવ્યાંકાએ ક્યારેય પાછું વળીને જોયું નથી એક સમયે 250 કમાતી દિવ્યાંકા આજે એક એપિસોડ માટે લગભગ 1.50 લાખ ચાર્જ કરે છે