બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

તેણે સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે.

આ વખતે તેના ટ્રેડિશનલ લુકે ફેન્સને ચોંકાવી દીધા છે.

તે પહેલીવાર ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહી છે.

તેણે ઓફ વ્હાઇટ ડીપ નેક ચમકદાર લહેંગો પહેર્યો છે.

કૃષ્ણા શ્રોફે તેના લુકને પૂર્ણ કરવા માટે તેના વાળ ખુલ્લા રાખ્યા છે

મૌની રોય, દિશા પટની અને આથિયા શેટ્ટીએ કોમેન્ટ સેક્શનમાં તેની પ્રશંસા કરી છે.

યુઝર્સને કૃષ્ણાની તસવીરો ખૂબ પસંદ આવી રહી છે.

કૃષ્ણા શ્રોફ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે.

All Photo Credit: Instagram