તાજેતરનાં જ કૃષ્ણા શ્રોફે કેટલીક તસવીરો શેર કરી છે.

તસવીરોમાં કૃષ્ણા શ્રોફ વૂલન પિંક ટોપ અને ગ્રે શોર્ટ્સ પહેરેલી જોવા મળી રહી છે.

કૃષ્ણા શ્રોફે આ આઉટફિટ સાથે પિંક કલરનાં મોજાં પહેર્યાં છે. ક્રિષ્ના આ લુકમાં સુંદર લાગી રહી છે.

કૃષ્ણા શ્રોફની આ તસવીરોને લાખો લોકોએ લાઈક અને શેર કરી છે. લોકો કોમેન્ટ સેક્શનમાં કૃષ્ણના વખાણ કરતા થાકતા નથી.

ટાઈગર શ્રોફની ગર્લફ્રેન્ડ દિશા પટણી સાથે ક્રિષ્ના શ્રોફનું બોન્ડિંગ સારુ છે. બંન્ને અનેકવાર એકસાથે જોવા મળ્યા છે.

કૃષ્ણા શ્રોફ 10 લાખથી વધુ લોકો ફોલો કરે છે.