ઉર્ફીએ ફરીથી ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે સાડીમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. વિચિત્ર આઉટફિટ્સને કારણે ટ્રોલ થતી ઉર્ફી આજે સાડીમાં એકદમ સિમ્પલ લાગી રહી છે. આ લુકમાં પણ તે ફેન્સને ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. ઉર્ફીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઉર્ફીએ મલ્ટી કલરની સાડી પહેરી છે, જેની સાથે અભિનેત્રીએ બ્લુ બેકલેસ ક્રોપ ટોપ પહેર્યું છે. ઉર્ફી દરરોજ સોશિયલ મીડિયા પર પોતાની અવનવી તસવીરો પોસ્ટ કરતી રહે છે. તમામ તસવીરો ઉર્ફીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.