જેકી શ્રોફની દીકરી કૃષ્ણા શ્રોફની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

તસવીરોમાં અભિનેત્રીનો ફિટનેસ લુક જોવા જેવો છે.

કૃષ્ણા શ્રોફ બોલિવૂડ ફિલ્મોથી દૂર રહીને પણ ચર્ચામાં રહે છે.

અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં અભિનેત્રીએ માત્ર બ્લેઝર પહેર્યું છે.

કૃષ્ણા શ્રોફ પોતાના લુકથી ફેન્સનું દિલ જીતી લે છે.

ક્રિષ્ના શ્રોફનું ઇન્સ્ટાગ્રામ તેના ગ્લેમ લુકની તસવીરોથી સજાવેલું છે.

ક્રિષ્ના શ્રોફ તેના ગ્લેમ લુકથી બોલિવૂડના સેલેબ્રિટીસને માત આપે છે.

જેકી શ્રોફની દીકરી ક્રિષ્ના શ્રોફ લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે.

All Photos Instagram