ટીના દત્તાના ગ્લેમર લુકએ ચાહકોને કર્યા મદહોશ ટીના દત્તાએ કિલર સ્ટાઈલથી ચાહકોને ઘાયલ કર્યા હતા. ટીના દત્તાનો ગ્લેમરસ અવતાર જોઈને તમારી નજર તેના પરથી દૂર નહીં હટે ટીના દત્તાનો સ્ટાઇલિશ અવતાર સોશિયલ મીડિયા પર છવાયેલો છે અભિનેત્રીને સૂટ ખૂબ જ પસંદ છે ચાહકો પણ ટીનાના લુકના દિવાના છે ચાહકો તેની નવી તસવીરોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ટીનાએ ભારતીય લૂકમાં ગ્લેમરસ અવતાર બતાવ્યો હતો ટીના કેમેરા સામે એક કરતા વધુ પોઝ આપતી જોવા મળે છે. ટીનાએ ઘણા ટીવી શોમાં કામ કર્યું છે