ખુશી કપૂરે સોશિયલ મીડિયા પર કાતિલ ફોટોઝ શેર કર્યા છે. ખુશી કપૂરની બાથરૂમ સેલ્ફી વાયરલ થઈ રહી છે. ખુશી કપૂરના આ ફોટા વાયરલ થઈ રહ્યા છે. ખુશી કપૂર ટૂંક સમયમાં બોલિવૂડ ડેબ્યૂ કરવા જઈ રહી છે. તે ઝોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝમાં નજરે પડશે. ખુશીની સાથે આ ફિલ્મમાં સુહાના ખાન અને અગસ્ત્ય નંદા સાથે નજરે પડશે. ફિલ્મોના સેટ પરથી ખુશી તસવીરો શેર કરતી રહે છે. ખુશી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ખુશીના બોલિવૂડ ડેબ્યૂ ફિલ્મની ફેંસ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ