ડાર્ક સર્કલને દૂર કરવા એલોવેરા લગાવો કાકડીનો રસ લગાવવાથી ડાર્ક સર્કલ દૂર થશે બટાટાનો રસ લગાવવાથી પણ ડાર્ક સર્કલ દૂર થશે ડાર્ક સર્કલને દૂર કરવા માટે માદક દ્વવ્યોનું સેવન ન કરો દેશી ઘીને લગાવવાથી ડાર્ક સર્કલ દૂર થશે. શરીરમાં પોષકતત્વની કમીથી પણ ડાર્ક સર્કલ થાય છે ટામેટાંનું પેસ્ટ લગાવવું પણ કારગર લીચી ફેસપેક લગાવવાથી પણ ડાર્ક સર્કલ દૂર થાય છે. ડાર્ક સર્કલથી બચવા માટે વધુ પાણી પીવું જોઇએ. ડાર્ક સર્કલને દૂર કરવા પપૈયાની છાલને રગડો ગુલાબજળ લગાવવાથી પણ ડાર્ક સર્કલ દૂર થશે