પિરિયડ્સમાં દુખાવાના દુર કરવાના ઘરેલુ ઉપાય પિરિયડ્સમાં દુખાવો થતાં માલિશથી રાહત મળે છે. ચા-કોફાના સેવનથી મુશ્કેલી વધે છે. તાજા ફળોનું કરો સેવન સ્પ્રાઉટ્સ ખાવું પણ ફાયદાકારક છે. લીલી શાકભાજીના સેવનથી મળશે રાહત હોટ વોટર બેગથી શેક કરવાથી મળશે રાહત તીવ્ર દુખાવો થાય તો હળદરવાળુ ગરમ દૂધ પીવો અજમાના પાણીનું સેવન કરવાથી થશે રાહત પિરિયડ્સ દરમિયાન ગરમ પાણી પીવાથી મળશે રાહત