રક્ષાબંધન પર આ શુભ મૂહૂર્તે બાંધો રાખડી રક્ષાબંધન 30-31 ઓગસ્ટ મનાવાશે શ્રાવણી પૂનમે મનાવાય છે રક્ષાબંધન શ્રાવણની પૂનમે 30 ઓગસ્ટ છે 30 ઓગસ્ટ ભદ્રા હોવાથી રાખીનું મૂહૂર્ત નથી 31 ઓગસ્ટે બાંધી શકાશે રાખડી 31 AUG સવારે 5:42થી 07:05 સુધી શુભ મૂહૂર્ત આ સમયે રાખડી બાંધવી શુભ ગણાશે