હનુમાન જંયતીના અવસરે જાણો નવનિધિ વિશે

પદ્મનિધિથી સંપન્ન વ્યક્તિ સાત્વિક હોય છે.

મહાપદ્મ નિધિથી સંપન્ન વ્યક્તિ દાની છે

નીલ નિધિથી સંપન્ન વ્યક્તિની નિધિ ત્રણ પેઢી સુધી રહે છે.

મુકુન્દ નિધિથી સંપન્ન રાજ્યને બનાવે છે સમૃદ્ધ

નન્દ નિધિથી સંપન્ન વ્યક્તિ રાજસ-તામસ ગુણી હોય છે

મકર નિધિ સંપન્ન વ્યક્તિ અસ્ત્રથી સંપન્ન હોય છે

કચ્છપ લક્ષિત વ્યક્તિ ધનનો સંયમ જ ઉપભોગ કરે છે

શંખ નિધિ એક પેઢી માટે હોય છે

સર્વ નિધિવાળા વ્યક્તિના સ્વભાવમાં મિશ્રિત ફળ હોય છે