ટામેટાંનું જ્યુસ પીવાના ગજબ છે ફાયદા


ટામેટાંનું જ્યુસ ઇન્સ્ટન્ટ એનર્જી ડ્રિન્ક છે


ટામેટાંનો રસ એન્ટીઓક્સિડન્ટસથી ભરપૂર


સ્કિનને ગ્લોઇંગ બનાવે છે ટામેટાનું સેવન


પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ્સ


જેવા જરૂરી મિનરલ્સથી ભરપૂર છે.


ટામેટાંમાં લાઇકોપીન હોય છે


જે હૃદયના સ્વાસ્થ્ય માટે કારગર છે


વિટામિન K અને કેલ્શિયમ હોય છે


હાડકાંને ટામેટાં બનાવે છે મજબૂત