આ કારણે દૂધ મનાય છે સર્વાત્તમ આહાર


દૂધ અનેક પોષકત્વોથી ભરપૂર છે.


બાળપણમાં દૂધનું સેવન કરવાના અધિક ફાયદા


બાળકને દૂધ આપવાથી મેદસ્વીતાથી બચે છે.


દૂધમાં કેલ્શિયમ અને પોટેશિયમ ભરપૂર છે


દૂધ હાડકાંને મજબૂત બનાવે છે.


દૂધનું સેવન આખો દિવસ ઉર્જાવાન રાખશે


દૂધથી પ્રોટીન પણ શરીરને મળે છે


જે માંસપેશીના વિકાસ માટે સારો વિકલ્પ છે


રાત્રે હૂંફાળું દૂધ પીવાથી અધિક લાભ મળે છે