ન્યૂઝિલેન્ડનો માર્ટિન ગુપ્ટિલ આ યાદીમાં સૌ પ્રથમ નંબરે છે. તેણે 3299 રન બનાવ્યા છે. ભારતીય બેટ્સમેન કોહલી 3227 રન સાથે બીજા નંબર પર છે. ભારતીય ઓપનર રોહિત શર્મા 3197 રન સાથે ત્રીજા નંબર પર છે. પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ 2620 રન બનાવ્યા છે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન એરોન ફિંચે ટી-20માં 2608 રન બનાવ્યા છે. આયરલેન્ડનો ખેલાડી પોલ સ્ટલિંગ આ લિસ્ટમાં સ્થાન મેળવું છે તેણે 2606 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ વોર્નર 2554 રન ફટકાર્યા છે. પાકિસ્તાની બેટ્સમેન મોહમ્મદ હફિઝ આ યાદીમાં નવમા નંબર પર છે. તેણે 2514 રન બનાવ્યા છે. પાકિસ્તાની બેટ્સમેન શોએબ મલિકે 2435 રન બનાવ્યા છે. ઇગ્લેન્ડના બેટ્સમેન ઇયોન મોર્ગન યાદીમાં 10મા સ્થાન પર છે. તેણે 2428 રન બનાવ્યા છે