મોનસૂનમાં ફરવાના આ છે બેસ્ટ ડેસ્ટિનેશન તમિલનાડુની કોડર્ઇકનાલ મોનસૂનમાં ફરવા માટે સારી જગ્યા છે. ચોમાસામાં ગોવાનું સૌંદર્ય ખીલી ઉઠે છે. લોનાવાલા મોનસૂનમાં ફરવા માટેનું બેસ્ટ ડેસ્ટિનેશન અંદમાન નિકોબારમાં મોનસૂનમાં સૌંદર્ય ખીલી ઉઠે છે. કેરળનું મુન્નાર પણ મોનસૂનમાં ફરવા માટેનું બેસ્ટ ડેસ્ટિનેશન લદ્દાખ પણ મોનસૂનમાં ફરવા માટે જઇ શકો છો. કર્ણાટકનું કુર્ગ પણ ખૂબ જ ખૂબસૂરત સ્થાન છે. રાજસ્થાન સ્થિત ઉદયપુર ચોમાસામાં ફરવા માટે શ્રેષ્ઠ છે. ચોમાસામાં આપ મેઘાલય સ્થિત શિલોન્ગ પણ જઇ શકો છો.